બીજી બાજુ કેટલાક લોકો અ લેવલ ને પણ પાર કરી જાય છે.
આવુ જ અમેરિકાના એક કપલે કર્યુ છે. તેમણે પોતાના લગ્ન દરમિયાન એવી એંટ્રી લીધી જેને જોઈને દરેક કોઈ ગભરાય ગયા. કારણ કે તેમણે પહેલા પોતાના કપડાને આગ લગાવી અને પછી તે આ ખતરનાક સ્ટંટને અંજામ આપતા લગ્નમાં એંટર થયા.