Brazil Plane Crash: બ્રાઝીલ પ્લેન ક્રેશમાં એક જ પરિવારના 10 લોકોના મોત, વીડિયો જોઈને કાંપી જશો

સોમવાર, 23 ડિસેમ્બર 2024 (15:33 IST)
Brazil Plane crash
Brazil Plane Crash: બ્રાઝીલના ગ્રામાડો શહેરમાં એક પ્લેન ક્રેશ થઈ ગયુ. જેમા એક જ પરિવારના 10 લોકોના મોત થઈ ગયા.  જ્યારે કે જમીન પર એક ડઝનથી વધુ લોકો ઘાયલ થઈ ગયા. ક્રેશ પ્ર્લેન સૌથી પહેલા એક ઘરની ચિમની સાથે અથડાયુ પછી એક બિલ્ડિંગના બીજા માળ સાથે અથડાઈને ગ્રામાડોના એક મોટા રહેણાંક વિસ્તારમાં એક મોબાઈલ ફોનની દુકાનમાં પડ્યુ.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર