વાહન દુર્ઘટનામાં સાત સૈનિકોના મૃત્યું.

મંગળવાર, 11 સપ્ટેમ્બર 2007 (11:14 IST)
બગદાદ (યુએનઆઇ). ઇરાકના પશ્ચિમી બગદાદમાં એક વાહન અકસ્માતમાં સાત અમેરીકાના સૈનિકોના મૃત્યું થયાં હતાં અને 11 સૈનિક ઘાયલ થયા હતાં.

અમેરીકાની સેનાએ જણાવ્યુ6 કે વાહનમાં લઈ જઈ રહેલ બે કેદીના પણ મોત નીપજ્યાં હતાં.

તેઓએ જણાવ્યું હતું કે અકસ્માતના કારણોની તપાસ થઈ રહી છે.

ઈરાનમાં આ પ્રકારના અક્સ્માતમાં સૈનિકોનાં મૃત્યું થવા એ સામાન્ય નથી.

વેબદુનિયા પર વાંચો