સાઈના વાઈબ્રોના એકાઉંટ પર ચીની ભાષામાં લખેલ પોતાના પ્રથમ સંદેશમાં મોદીએ ચીનના લોકોને કહ્યુ છે કે વાઈબ્રો દ્વારા તેમની સથે સંપર્ક બનાવશે. આ એકાઉંટને 'કનેક્ટ વિધ પીએમ નરેન્દ્ર મોદી' નામ આપવામાં આવ્યુ છે અને તેના ખુલવાના થોડાક જ કલાકની અંદર તેના 16,866 બની ગયા. તેમનો પહેલો સંદેશ લગભગ પાંચ હજાર વાર અન્ય લોકોએ ફોરવર્ડ કર્યો છે અને દસ હજારથી વધુ લોકોએ તેને પસંદ કર્યો છે.