લંડન (એએનઆઇ) હોલીવુડ અભિનેત્રી જેટા જોન્સના નખરા કેટલાક દિવસોથી બદલાયેલા જોવા મળે છે. કદાચ કેથરીનાએ પોતાનો લુક બદલી નાખ્યો છે કદાચ તે કારન હોય શકે.
હાલમાં એક ચેરિટી શો દરમિયાન જ્યારે કેથરિના સમારંભમાં પહોંચી તો કેથરીનાના બદલેલા લુકને જોઇને તેમના પ્રશંસકો ચકિત રહી ગયાં. ફરી એકવાર તે પોતાના જુના સ્વરૂપમાં જોવા મળી હતી.
'ધ ડેલી મેલ' ને જણાવ્યું હતું કે એક સાક્ષાત્કારમાં તેમણે જણાવ્યું હતું કે પોતાના શિશુ બાદ તેમને પોતાનો વિચાર બદલી નાખ્યો હતો, જેથી તેમને પોતાના જુના રૂપમાં આવવામાં ઘણી મુશ્કેલી કરવી પડી હતી.
તેમને જણાવ્યું હતું કે મને પહેલાં જેવી દેખાવવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. મને તેનો સામનો કરવાની જાણકારી હતી તેથી વધારે સરળતા રહી.