×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Navratri Health tips - જાણો ગરબા રમવાથી કેટલી કેલોરી ઘટે છે - ડાયેટમાં શું લેવું
ગુરુવાર, 26 સપ્ટેમ્બર 2019 (08:54 IST)
દરેક વય ગ્રુપમાં ગરબા કરવાના ડ્યૂરેશન મુજબ કેલોરી બર્ન થાય છે.
18 વર્ષ સુધીનું એજ ગ્રુપ : આ એનર્જેટિક એજ ગ્રુપ ફાસ્ટ ગરબા પણ લાંબા સમય સુધી રમી શકાય છે. વચ્ચે એકાદ બે વાર બ્રેક લો.
700 થી કેલોરી રોજ બર્ન થશે
2000 થી 2200 કેલોરી કંઝ્યુમ કરવી જરૂરી છે
ટીપ્સ : ફ્રૂટ્સ. સૂકા મેવા અને લિકવિડ ડાયટ લો. લાઈમ જ્યુસ કે કંઈક લિકવિડ લો.
વેટ લોસ : 2.5 કિલો સુધી, ફેટ લોસ - 2 ઈંચ સુધી
19થી 36 વર્ષના એજ ગ્રુપ માટે
આ મિક્સ એજ ગ્રુપમાં 28 વર્ષથી ઓછા અને તેનાથી વધુ વયવાળા લોક્કોની એનર્જી લેવલમાં થોડો ફરક હશે
500 થી 600 કેલોરી રોજ બર્ન થશે
2200-2400 કેલોરી કન્ઝ્યુમ કરવી જરૂરી છે
ટિપ્સ : બ્રેક દરમિયાન જ્યૂસ કે ફ્રૂટ લેવા પણ જરૂરી છે
વેટ લોસ : 4 કિલો સુધી
ફેટ લોસ : 3 ઈંચ સુધી
36 પ્લસ એજ ગ્રુપ : આ એજ ગ્રુપના લોકો પોતાની ફિટનેસ અને કેપેસિટી મુજબ સ્લો અને ફાસ્ટ ગરબા કરી શકે છે પણ બ્રેક લેતા રહો. 300 થી 400 કેલોરી રોજ બર્ન થશે
1800 થી 2000 કેલોરી કન્ઝ્યુમ કરવી જરૂરી છે
ટિપ્સ ; ઉપવાસ કરી રહ્યા છો તો સાબુદાણા, ફ્રૂટ્સ, અને જ્યુસ લેતા રહો.
વેટ લોસ : 3 કિલો સુધી
ફેટ લોસ - 3.5 ઈંચ સુધી
બધા આયુવર્ગના લોકોનું સરેરાશ ત્રણ કિલો વજન અને ત્રણ ઈંચ ફેટ લોસ થશે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
Navratri 2019 - જાણો નવરાત્રીમાં શું કરવું અને શુ નહી
અમદાવાદ શહેરમા નવરાત્રિના ગરબા માટે 28 અરજી એકપણ સંચાલકને મંજૂરી નહીં
ગરબાનો અનોખો અનુભવ કરાવવા માટે રાસ લીલા 2019નું આયોજન, ખેલૈયાઓને મળશે ઝૂમવાનો મોકો
સમય ઓછો હોય તો કેમ કરીએ દુર્ગા સપ્તશી પાઠ ?
ગરબા કવીન ફાલ્ગુની પાઠક ની ગુજરાતી ફિલ્મ માં એન્ટ્રી
જરૂર વાંચો
પીએમ મોદીએ પોતાનો જૂનો ફોટો કેમ શેર કર્યો? તેમણે લખ્યું, "ભારતીયોનો ખૂબ ખૂબ આભાર."
12 કરોડની લોટરી અને 3 મહિના નોનસ્ટોપ પાર્ટી... પગ અને ફેફસાએ આપી દીધો જવાબ, હોસ્પિટલમાં આવ્યો હોશ
Maggi માટે વેચી નાખી બહેનની Engagement Ring, યૂપીમા ફાસ્ટ ફૂડની લતમાં બાળકની વિચિત્ર કરતૂત
2025 વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ દરમિયાન રખડતા કૂતરાઓએ સ્ટેડિયમમાં ઘૂસીને વિદેશી કોચને કરડ્યા; 30 મિનિટમાં ત્રણ હુમલા
'400000 મહિલાઓ પર સામુહિક બળાત્કાર, પોતાની પ્રજા પર જ બોમ્બ ફેંકે છે પાકિસ્તાન', UN માં ભારતે દુશ્મન દેશને લગાવી લતાડ
ધર્મ
Dhanteras 2025- 2025 માં ધનતેરસ કઈ તારીખે છે, જાણો મહત્વ અને શુભ મુહુર્ત
Diwali 2025: દિવાળી ક્યારે છે, ધનતેરસથી ભાઈબીજ સુધીની તારીખો અહીં જાણો
આ સમયે ચંદ્રપ્રકાશમાં ખીર મૂકવી અશુભ
Sharad Purnima 2025: શરદ પૂર્ણિમા શા માટે ઉજવાય છે?
શરદ પૂર્ણિમાના દિવસે ભદ્રાનો પડછાયો આવે છે, આ દિવસે ચાંદનીમાં ખીર મૂકવાનો યોગ્ય સમય જાણો.
એપમાં જુઓ
x