Periods માં મહિલાઓને ન પીવી જોઈએ ચા, જાણો કેવી રીતે તેની તમારા આરોગ્ય પર પડે છે ખરાબ અસર

મંગળવાર, 17 ઑક્ટોબર 2023 (16:45 IST)
Women's Health: પીરિયડ્સ દરમિયાન મહિલાઓને કેટલીક વસ્તુઓ ન ખાવાની સલાહ આપવામાં આવે છે. જેમા એક ચા પીવી પણ છે. કારણ કે ચા મા કેફિનનુ પ્રમાણ વધુ હોય છે.  જેનાથી તેનુ વધુ સેવન અનેક પરેશાનીઓ ઉભી કરી શકે છે. આજે અમે તમને એ કારણો બતાવીશુ કે કેમ મહિલાઓએ પીરિયડ્સમાં ચા ન પીવી જોઈએ. 
 
કૈફિનની અસર 
ચા માં કેફીનની માત્રા હોય છે જે મહિલાઓના શરીરમાં તનાવ વધારી શકે છે અને પીરિયડ્સના સમયે તનાવ વધવાનુ કારણ બની શકે છે. 
 
પેટમાં ગેસ 
પીરિયડ્સના સમયે મહિલાઓના પેટમાં ગેસ અને indigestion ની સમસ્યા થઈ શકે છે અને ચા ના કૈફીનનુ કારણ આ સમસ્યા વધારી શકે છે. 
 
પેટમાં દુખાવો 
 ચા મા જોવા મળનારા કૈફીન અને elements દર્દને વધારી શકે છે અને પીરિયડ્સના સમયે તમને પેટમાં દુખાવો વધી શકે છે. 
 
હાર્મોનલ ફેરફાર 
પીરિયડ્સના સમયે મહિલાઓના શરીરમાં Hormonal Changes થાય છે જેને કારણે તેને સંતુલિત આહારની જરૂર હોય છે. ચા મા કૈફીનની સાથે કોઈ ખાસ ન્યુટ્રિશન હોતા નથી જેનાથી શરીરને પોષણ મળી શકતુ નથી. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર