ના એક્સરસાઈજ ના જિમ .... એવી રીતે થશે વજન ઓછું.

મંગળવાર, 18 જુલાઈ 2017 (05:00 IST)
જો તમને ઘણા રીતેની જુદા-જુદા એક્સરસાઈજ કે પછી જિમ જવાથી પરહેજ છે , તો અમે જણાવે છે વગર એક્સરસાઈજે વજન ઓછું કરવાના સરળ અને સરસ ઉપાય જાણો  આ 5 ઉપાય . 

 
1. સવારના નાશ્તો  , બપોરના ભોજન અને પછી રાત્રિના ભોજન હોય , કઈ પણ ખાધા પહેલા થોડસમય પહેલા પાણી જરૂર પીવું. આથી તમારા શરીર હાઈડ્રેટ પણ રહેશે અને પેટ પણ જલ્દી ભરી જશે. આથી ઓવર ડાઈટિંગનો ચાંસ નહી થશે. 
2. ભોજનને એક વાર પેટ ભરીને ખાવાથી સારું છે કે એને ટુકડોમાં ખાવો. એક વારમાં 3 કે ચાર રોટલી ખાવાની જગ્યા 1 રોટલી , દાળ , શાક , દહીં 
 
સાથે ખાઈ શકો છો. એમાં ખૂબ વધારે સલાદ લો જેથી તમારા પેટ જલ્દી ભરાઈ જાય અને કેલોરી પણ ઓછી રહે. 
 
3. જો તમે પાતળા  થવા માટે ડાઈટ શેડ્યૂલ ફોલો કરી રહ્યા છો  તો એની સાથે થોડા પગે ચાલવું કે ઘરે એવા કામ કરો જેનાથી શરીરની એકસરસાઈજ હોય , જેથી વજન જલ્દી ઓછું થઈ શકે. 
 
4. બહુ વધારે સમય ભૂખ્યા રહેવા , વજન ઓછું કરવાની જગ્યા વધારે છે સાથે જ  પેટમાં ગૈસ પૈદા કરે છે એવા કામ જેનાથે શરીરની એક્સરસાઈજ કરો જેથી વજન જલ્દી ઓછું થઈ શકે. 
 
5. રાત્રેના ભોજન  સૂતાના ઓછામાં ઓછા 2 થી 3 કલાક પહેલા જ ખાઈ લો જથી એ પાચનમાં સરળતા હોય્ રાત્રેના ભોજન તમને દિવસભરના ભોજનના કુલ 25 ટકા હોવા જોઈએ આથી વધારે નહી. 

વેબદુનિયા પર વાંચો