પથારી પર જતા 30 મિનિટ પહેલા કરો આ 8 કામ, ઘટશે વજન

શુક્રવાર, 20 ડિસેમ્બર 2019 (11:50 IST)
વજન ઘટાડવાના જુદા-જુદા તરીકા હોય છે. તેનામાંથી એવી તરીકા છે જે રાત્રે અજમાવી શકો છો. જો અમે રાત્રે સૂતાથી 30 મિનિટ પહેલા આ તરીકાને અજમાવે છે તો વજન ઘટાડવામાં મદદ મળે છે. ફિટનેસ એક્સપર્ટ જણાવે છે કે પથારી પર જતા પહેલા કરાવતી આ 8 એક્ટીવિટિજ જે વજન ઘટાડવામાં મદદ કરે છે. 
1. દૂધના ફાયદા 
સૂતા પહેલા એક ગ્લાસ દૂધ પીવો. તેમાં કેલ્શિયમ અને પ્રોટીન ડાઈજેશન સારું કરે છે. તેમાં ઉંઘ સારી આવે છે. અને વજન કંટ્રોલ હોય છે. 
2. વૉક કરવાના ફાયદા 
સૂતાથી અડધા કલાક પહેલા 20 કે 30 મિનિટની વૉલિંગ પર જાઓ. તેનાથી ભોજન ડાઈજેસ્ટ થશે અને વજન ઘટાડવામાં મદદ મળ્શે 
3. મસાજના ફાયદા 
રેગ્યુલર સૂતા પહેલા હાથ-પગની માલિશ કરો. તેનાથી મસલ્સ સ્ટાંગ થશે અમે એક્સ્ટ્રા ફેટ ઓછું થશે. 
4. દહીંના ફાયદા 
રોજ સૂતા પહેલા એક વાટકી ઓછું ફેટવાળું દહીં ખાવો. તેમાં રહેલ પ્રોટીન મસલ્સ બિલ્ડ કરશે અને વજન ઘટાડવામાં મદદ કરશે. 
5. કાળી મરીના ફાયદા 
રાત્રે ભોજનમાં કાળી મરીનો ઉપયોગ કરો. તેમાં બર્નિંગ પ્રાપર્ટી હોય છે. સાથે જ આ મેટાબૉલિક રેટને પણ વધારે છે. 
6. એલોવેરા જ્યૂસના ફાયદા 
રાત્રે સૂતા પહેલા એક કપ ગ્રીન ટી પીવો. તેનાથી ડાઈજેશન સુધરશે અને વજન ઘટાડવામાં મદદ મળશે. 
7. ગ્રીન ટીના ફાયદા  
રાત્રે સૂતા પહેલા એક કપ ગ્રીન ટી પીવો. તેનાથી મેટાબૉલિજ્મ રેટ વધે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. 
8. યોગના ફાયદા 
સૂતા પહેલા શવાસન કે હળવી સ્ટ્રેચિંગ કરો. તેનાથી બોડીનો એક્સ્ટ્રા ફેટ બર્ન થશે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર