24 કલાક બ્રા પહેરવાના નુકશાન

રવિવાર, 17 માર્ચ 2019 (10:16 IST)
બ્રા તો આશરે દરેક મહિલા અને છોકરીઓ પહેરે છે. પણ શું બ્રા દરેક સમયે પહેરવી સારું હોય છે. શું રાત-દિવસ બ્રા પહેરવાથી કોઈ નુકશાન થઈ શકે છે. 
 
1. દુખાવાની અનૂભૂતિ થવી
સતત 24 કલાક બ્રા પહેરવાથી વધારેપણુ મહિલામાં બ્રેસ્ટ પેન(સ્તનનો દુખાવો)કમરના દુખાવા, ખભાના દુખાવા વગેરે ઘણી સમસ્યાઓ થવા લાગે છે. એવું સામાન્યત: વધારે ટાઈટ બ્રાને સતત પહેરી રાખવાના કારણ હોય છે. 80 ટકા મહિલાઓ ખોટા માપની બ્રા પહેરે છે, અને તેના ઘણા નુકશાન પણ હોય છે. કયાં તમે તો આ ભૂલ નહી કરી રહ્યા. 
2. લોહી સંચરણમાં મુશ્કેલી આવવી
ટાઈટ બ્રા પહેરવા કે 24 કલાક પહેરી રાખવાથી શરીરમાં પ્રવાહિત થતા લોહી સ્તનની કોશિકાઓ સુધી નહી પહોંચી શકતી! આ અમારા માટે ખૂબ હાનિકારક સિદ્ધ થઈ શકે છે. દિવસભર બ્રા પહેરી રહેવાથી બ્રાની ટાઈટ પટ્ટી લોહી નળીને બાધિત કરે છે અને લોહીના સંચારમાં મુશ્કેલી ઉભી કરે છે. 

3. ત્વચા સંબંધી પરેશાનીઓ ઉભી થશે 
24 કલાક બ્રા પહેરવાથી સ્તનની કોમળ ત્વચા પર બ્રાની કસાવના કારણે નાના-નાના દાણા નિકળી જાય છે. તે સિવાય દિવસભર બ્રા પહેરવાથી સ્તનની કોમળ ત્વચા પર બ્રાની કસાવ

4. ફંગસની સમસ્યા
લાંબા સમય સુધી સતત બ્રા પહેરી રહેવાથી બ્રાની પટ્ટીના કિનાર પર માશ્ચરાઈજર વધવા લાગે છે. જેનાથી સ્તનની તવ્ચા પર ફંગસ થવાની શકયતા રહે છે. દિવસભર બ્રા પહેરવાથી બચવું. સ્તનની ત્વચાને સારી રીતે સાફ કરવું જેથી ફંગસ ન હોય. 
 

5. શ્વાસ લેવામાં સમસ્યા થવી 
દિવસભર ટાઈસ બ્રા પહેરવાથી તમે સારી રીતે શ્વાસ નહી લઈ શકતા. તમારું શરીર ઠીકથી રીલેક્સ નહી થવાના કારણે થાકની લાગણી હોય છે. તેથી તમને બેચેની કે ગભરાહટની સમસ્યા હોવાની શકયતા રહે છે. 
24 કલાક બ્રા પહેરવાથી તમારું સ્વાસ્થય અને તમારી ત્વચા માટે ખૂબ હાનિકારક સિદ્ધ થઈ શકે છે. તેથી સતત બ્રા ન પહેરવી. રાત્રિના સમયે બ્રા ખોલીને સૂવૂ જેથી શરીરને આરામ મળી શકે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર