Uric Acid વધી ગયુ છે તો કરો આ ઘરેલુ ઉપાય

શુક્રવાર, 2 સપ્ટેમ્બર 2022 (16:04 IST)
આવો જાણીએ બચાવના ઘરેલુ ઉપાય...  
 
- રોજ સવારે 3 અખરોટ ખાવ, યૂરિક એસિડ ઓછુ થવા માંડશે 
-  baking soda થી યૂરિક એસિડ ઓછુ થાય છે. 
- અજમાનુ સેવન રોજ કરો. તેનાથી પણ યૂરિક એસિડની માત્રા ઓછી થશે 
 - સલાદમાં રોજ અડધુ અથવા એક લીંબુ ખાવ, વિટામિન સી યૂરિક એસિડને બહાર કાઢવામાં મદદ કરે છે. 
 - રોજ સફરજન ખાવ. સફરજનમાં રહેલુ મૈલિક એસિડ યૂરિક એસિડને ન્યૂટ્રિલાઈજ કરી દે છે. 
 - રોજ ભોજન પછી 1 ચમચી અળસીના બીજ ચાવો. યૂરિક એસિડની માત્રા ઓછી થશે. 
 - હાઈ ફાઈબર ફુડ જેવા ઓટમીલ, દલિયા, બીંસ, બ્રાઉન રાઈસથી યૂરિક એસિડનુ લેવલ ઓછુ થશે. 
 - ખૂબ પાણી પીવો. ઓછામાં ઓછુ 2-3 લીટર પાણી રોજ પીવો.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર