-કેન્સર સામે લડવામાં મદદ કરે
શેરડીના રસમાં એન્ટી-કેન્સર ગુણ છે. શેરડીનો રસ પીવાથી કેન્સરની કોશિકાઓનો વિકાસ અટકાય છે. જેના લીધે તમે કેન્સરના ખતરાથી બચી જાવ છો.
-પથરી દૂર કરવામાં મદદ કરે
શેરડીનો રસ પથરી કાઢવામાં મદદ કરે છે. શેરડીના રસમાં એસિડિક ક્ષમતા રહેલી છે જેના કારણ ધીમે-ધીમે પથરી પીગળી જાય છે.
-યૂરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન દૂર કરે
શેરડીના રસમાં ડ્યુરેટિક ગુણ રહેલો છે. જે સો જોડાયેલી સમસ્યાઓને દૂર કરવાનો ગુણ રાખે છે.