હેલ્ધી રહેવા માટે તમારે હંમેશા તમારુ રેગ્યુલર ચેકઅપ જરૂર કરાવવુ જોઈએ. પણ અનેકવાર આપણા શરીરના કેટલાક સંકેતો પર ધ્યાન નથી આપી શકતા અને બીમારી મોટી થઈ જાય છે. આજે અમે તમારે માટે લાવ્યા છે ચમચી ટેસ્ટ. આ ટેસ્ટને તમે ઘરે કરી શકો છો. આ માટે કોઈ ખાસ પ્રક્રિયાની જરૂર નથી. બસ તમારે એક સરળ કામ કરવાનુ છે. આજે અમે તમને બતાવી રહ્યા છે આ ટેસ્ટ વિશે...
આગળની સ્લાઈડમાં વાંચો આ ટેસ્ટ પહેલા શુ કરવાનુ છે.
આ ટેસ્ટ તમારે સવાર -સવારે કરવાનો છે. આ ટેસ્ટને કરવા માટે તમારે ખાલી પેટ રહેવુ પડશે. અહી સુધી કે તમે પાણી પી નથી શકતા. હવે આ ટેસ્ટને કરવા માટે સૌ પહેલા એક સ્ટીલની ધોયેલી ચમચી લો. આ ચમચીની સંપૂર્ણ કિનારીને તમરા જીભ પર રગડો. તેને જીભથી એ રીતે ભીની કરી લો કે તમારી સ્લાઈવા તેમા સારી રીતે લાગી જાય.
જો એમોનિયાની જેમ જ દુર્ગંધ આવી રહી ચે તો આ કિડની આઈલમેંટની તરફ ઈશારો કરે છે.
જો તેમાથી કોઈ ફ્રૂટી દુર્ગધ આવી રહી છે તો તમને ડાયાબિટીઝ હોઈ શકે છે.