વાસી રોટલી સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક ઘટાડે છે મોટા રોગોનું જોખમ ...
Basi roti- દરરોજ લોકો દિવસમાં 2-3 વાર રોટલી ખાય છે. તેમાં ખૂબ માત્રામાં ફાઈબર હોય છે જે ભોજનમે પચાવવામાં ખૂબ મદદ કરે છે. ઘણી વાર રાત્રે કેટલીક રોટલીઓ બચી જાય છે. જે સવારે કૂતરાને નખાય છે પણ આ વાસી રોટલીને ખાવાથી પણ શરીરને ખૂબ ફાયદો હોય છે. રોજ સવારે વાસી રોટલીને દૂધ સાથે ખાવાથી શરીરથી સંકળાયેલી સમસ્યાઓ ઠીક થઈ જાય છે. આવો જાણીએ વાસી રોટલી ખાવાના ફાયદા વિશે...