પથરીથી મુક્તિ અપાવશે નિયમિત સેક્સ

મંગળવાર, 3 નવેમ્બર 2015 (16:27 IST)
તુર્કીમાં અત્યારે એક શોધે બધાના હોશ ઉડાવી દીધા , કારણકે આ અધ્યયનના માનવું છે કે અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ થી ચાર વાર સહવાસ કરવાથી ગુર્દાની પથરી પોતે જ બહાર નિકળી જાય છે. 
 
ડાક્ટરો જણાવે છે કે સેક્સના સમયે ઉતેજનાથી નાઈટ્રિક એસિડ મૂત્રનલિકાથી બહાર આવે છે જે ખૂબ સારું અનુભવ કરાય છે. 
 
શોધકર્તાઓ જનાવ્યા કે 75 લોકોને 3 સમૂહમાં વહેંચી અને આ શોધમાં દાવા કર્યા કે 5 મિલીમીટરની નાના આકારની પથરી પીડિત 83 ટકા પ્રતિભાગીના ગુર્દાથી આ પથરી નિયમિત સેકસ કરવાથી પોતે જ નિકળી ગઈ. 
 

વેબદુનિયા પર વાંચો