કાર્બોહાઈડ્રેટ - ભાતમાં કાર્બોહાઈડ્રેટ ઓછુ હોય છે જ્યારે કે રોટલીમાં સંયુક્ત કાર્બોહાઈડ્રેટ હોય છે. જો તમે ભાત ખાવ છો તો તેમા રોટલીની તુલનામાં કાર્બોહાઈડ્રેટને બ્રેક કરવા માટે ઓછી ઉર્જાનો ઉપયોગ થાય છે. જેમનુ પેટ ખરાબ રહે છે અને પાચનક્રિયામાં સમસ્યા રહે છે તેમણે માટે ભાત વધુ ફાયદાકારી છે.