હમેશા તમે મહિલાઓની ગૉસિપમાં સાંભળ્યું હશે કે લગ્ન પછી તેમનું વજન અચાનક વધી ગયું. આ કોઈ શારીરિક પ્રક્રિયાના કારણે થાય છે કે તેની બેદરકારીના કારણે. દરેક કોઈ પોતાની રીતે જાડાપણા માટે એક્સક્યુસ આપે છે. કોઈને કોઈ રોગની અસર દેખાય છે તો કોઈને તેમના સાસરિયાનું પાણી સૂટ કરતુ નથી. સાચી વાત કોઈ જણાવતુ નથી કે તેમના શરીર સાથે કેટલો અત્યાચાર થાય છે. જો તમે આવી જ મહિલાઓમાંથી એક છો જેનું વજન લગ્ન પછી વધવા લાગ્યું છે તો આ કારણોને જાણો કે આવું શા માટે થાય છે અને તેને હેંડલ કરો જેથી જાડાપણુ વધે નહી....
3. પ્રાથમિકતા બદલાઈ જવી - જે છોકરી, પહેલા હમેશા પોતાની બૉડીને લઈને કંસર્ન કરતી હતી, લગ્ન પછી તેમની પ્રાથમિકતા પતિના ટિફિન આપવા સુધી સીમિત રહી જાય છે. તેમને તેમના વાળમાં કાંસકો કરવા કરતા વધુ સાસુ-સસરાની ચાનું ધ્યાન આવી જાય છે.
4. બહાર ડિનર કરવું