પીરીયડસના કેટલા દિવસ પછી અને પીરીયડસના કેટલા દિવસ પહેલા છોકરી પ્રેંગ્નેંટ નહી હોય, જાણો

મોનિકા સાહૂ

સોમવાર, 1 ઑક્ટોબર 2018 (07:44 IST)
જેમ-જેમ છોકરીની ઉમર વધે છે. તેમના શરીરના હાર્મોંસમાં ફેરફાર થવા લાગે છે. જેનાથી તે છોકરીને માસિક ધર્મ આવવું શરૂ થઈ જાય છે, માસિક ધર્મને અંગ્રેજી ભાષામાં પીરીયડા કહે છે. મહિલાને પીરિયડ 11થી 15 ઉમરની વચ્ચે શરૂ થઈ જાય છે આ શરૂ થઈને 46 કે 51 સુધીખત્મ થઈ જાય છે. જ્યારે છોકરીને પીરીયડસ શરૂ થઈ જાય છે તો  સમજી લેવું જોઈએ કે એ છોકરી બાળકને જન્મ આપવા યોગ્ય થઈ ગઈ છે. 
આજે અમે તમને જણાવીશ કે પીરીયડાસના કેટલા દિવસ પછી અને કેટલા દિવસ પહેલા સંબંધ સ્થાપિત કરવાથી મહિલા પ્રેગ્નેંટ હોય છે. 
એક સ્વસ્થ મહિલાના માસિક ધર્મનોચક્ર 28 દિવસ સુધીનો હોય છે. જો પીરિયડસના  8મા દિવસથી લઈને 19મા દિવસના વચ્ચે સંબંધ સ્થાપિત કરાય તો આ વચ્ચે પ્રેગ્નેંટ હોવાની શકયતા રહે છે. કારણકે આ વચ્ચે છોજરીઓની પ્રજનન ક્ષમતા વધારે હોય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર