ફ્રિજમાં કાપેલા ડુંગળીને સ્ટોર કરવાથી ગર્મ અને ઠંડુ તાપમાન મિકસ કરી તેને સૉગી બનાવી નાખે છે જેમા તીવ્રતાથી બેકટીરિયા લાગે છે. પણ તમે ઈચ્છો તો ડુંગળીને ફ્રિજમાં સ્ટોર કરી શકો છો. તેના માટે કાપેલા ડુંગળીને પેપર ટાવલમાં રેપ કરી ફ્રોજમાં મૂકો. જેનાથી ડુંગળી ડ્રાઈ રહે છે અને ઠંડી રહે છે. પણ પ્રયાસ કરવું કે જે સમયે તમે ભોજન બનાવો ત્યારે તરત જ ડુંગળીને કાપવું.