ઉનાળો આવી ગયો છે. આ મોસમમાં ખાનપાનનુ ધ્યાન રાખવાની જરૂર છે. જો ખોરાક સારો ન હોય તો, પછી ઘણા રોગો થઈ શકે છે.આવી સ્થિતિમાં, મોસમી ફળ સિવાય, તમારે બીજી ઘણી વસ્તુઓ ખાવી જોઈએ. જેનાથી શરીરને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે.
આ વસ્તુઓને ખાનપાનમાં કરો સામેલ
- દરરોજ 7 થી 8 ગ્લાસ પાણી પીવો. આ તમારા શરીરની પાણીની જરૂરિયાતો પૂર્ણ કરવા ઉપરાંત તમારી હિમોગ્લોબિન અને એમ્યુનિશન સિસ્ટમ પણ સારી રાખશે.
- ફળોનો રાજા કેરીની તો વાત જ કંઈક ઓર છે જો તમે ઉનાળાની ઋતુમાં કેરી ન ખાધી તો શુ ખાધુ. કેરીમાં એવા તત્વો હોય છે જે ત્વચાના રંગને શુદ્ધ કરે છે. કેરીમાં વિટામિન એ, સી અને ઇ ભરપૂર માત્રામાં હોય છે. પરંતુ કેરી ખાતા પહેલા તેને થોડા કલાક પાણીમાં રાખો પછી જ તે ખાવ