Moringa Leaves (સરગવાના પાન ના ફાયદા) : બદલતી લાઈફસ્ટાઈલ અને ખરાબ ખાન-પાનના કારણે વધારેપણુ લોકો ઘણા પ્રકારના ટિપ્સ અજમાવે છે એવુ જ હાર્ટ એટેકથી બચવા માટે હોય છે હકીકતમાં બૉડીમાં જ્યારે બેડ કોલેસ્ટ્રોલની માત્રા વધી જાય છે તો હાર્ટ એટેકની શકયતા વધારે થઈ જાય છે તો આવો જાણીએ મોરિંગાના પાન હાર્ટ એટેક Heart Attack,
ખતરાને કેવી રીતે ઓછુ કરે છે.