Male Fertility: પુરૂષોની આ નબળાઈઓને દૂર કરશે આ લીલો શાક, પિતા બનવામાં કરશે મદદ

શુક્રવાર, 18 નવેમ્બર 2022 (15:34 IST)
Moringa For Married Men's Health: લગ્ન પછી જો પુરૂષને અંદરની નબળાઈ આવવા લાગે તો તે શર્મના કારણે આ સમસ્યાઓને કોઈથી જણાવતા અચકાવે છે. પણ સમય પર સારવાર ન થાય તો આ પરેશાની મોટા રોગનુ રૂપ લઈ શકે છે. જો આરોગ્યથી લઈને સાવધ રહેશો અને સ્પેશલિસ્ટ ડાક્ટરની સલાહ લેશો તો પરેશાની દૂર કરી શકાય છે. તમને પુરૂષ તાકાત મેળવવા માટે તમારી લાઈફસ્ટાઈલ અને ખાન-પાનની રીતમાં ફેરફાર કરવુ પડશે. ભારતના પ્રખ્યાત ન્યુટ્રિશન એક્સપર્ટ વત્ય્સએ જણાવ્યુ કે તે કઈ લીલી શાક છે જેને ખાવાથી પુરૂષોની ઘણી સમસ્યાઓને દૂર કરી શકાય છે. 
પુરૂષો માટે વરદાન છે મોરિંગા 
અમે વાત કરી રહ્યા છે મોરિંગા  (Moringa) ની જેને સામાન્ય રીતે સરગવો (Drumstick) કહેવાય છે. આ ઔષધીય ગુણોથી ભરપૂર શાક છે. તેને ખાવાથી શારીરિક નબળાઈ અને ઘણા અંદરૂની રોગ ઠીક થઈ જાય છે અને જેને આ રોગ નથી તે આ પરેશાનીઓથી બચી જાય છે. આવો જાણીએ મોરિંગા આરોગ્ય માટે શા માટે જરૂરી છે. 
 
સરગવોમાં હોય છે ન્યુટ્રીએંટસ 
સરગઓ એક એવી શાક છે જેમાં ન્યુટ્રીંએંટસની કોઈ કમી નથી. તેમાં ઝીંક, કોપર, મેગ્નેશિયમ, આયર્ન, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા ખનિજો મળી આવે છે. સાથે જ જો તેને રેગુલર ડાઈટમાં શામેલ કરાય તો તમને વિટામિન A, B વિટામિન્સ, વિટામિન K, વિટામિન C, વિટામિન D, વિટામિન E અને બીટા-કેરોટિન સહિત ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વો ઉપલબ્ધ થશે.
 
સરગવો ખાવાથી પુરૂષોને થશે ફાયદો 
1. મેલ ફર્ટિલિટીમાં વધારો થશે 
કેટલાક પુરૂષોના લગ્ન પછી પિતા બનવામાં ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેના કારને સમાજમાં તેણે ખૂબ શર્મિંદ કરાય છે. મેલ ફર્ટિલિટીને સારુ બનાવવા માટે સરગવોનો સહારો લઈ શકાય છે. આ શાકના પાન અને બીયડમાં એંટીઓક્સીડેંટ હોય છે જે પુરૂષોને ખૂબ ફાયદો પહોચાડે છે. 
 
2. ઈરેક્ટાઈલ ડિસફંક્શનને કરે ઓછુ 
પુરૂષોમાં ઈરેક્ટાઈલ ડિસફેંક્શન થવુ એક ગંભીર સમસ્યા છે. જેના કારણે ફિજિકલ રિલેશનમાં પરેશાની આવે છે. પણ મોરિંગાની મદદથી તેનો પ્રાકૃતિક સારવાર કરી શકાય છે. તેના માટે તમે સરગવોના બીયડ કે પાનના રસનો ઉપયોગ કરી શકો છો. 
(Edited By- Monica Sahu) 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર