Weight Loss કરવામાં મદદગાર છે શક્કરટેટી, જાણો ફાયદા

શુક્રવાર, 20 એપ્રિલ 2018 (10:00 IST)
શક્કરટેટી ઉનાળાના દિવસોમાં આવતા એક મહત્વપૂર્ણ ફળ છે. એમાં રહેલા એંટીઓક્સીડેંટ , વિટામિન સી અને બીટા કેરોટીમ કેંસરને રોકવામાં મદદગાર છે. એમાં રહેલા પાણી ડિહાઈડ્રેશનની સમસ્યા નહી થાય. આવો જાણે એના ફાયદા વિશે

 
1. વજન ઓછા કરવા માટે શક્કરટેટી ખૂબ ઉપયોગી છે. કારણકે એમાં ફાઈબર અને પાણી વધારે માત્રામાં હોય છે. 
 
2. એમાં રહેલા પોટેશિયમ શરીરથી સોડિયમને બહાર કાઢી હાઈબ્લ્ડપ્રેશરને નિયંત્રિત કરવાના કામ કરે છે. 
3. માહવારીના સમયે મહિલાઓને શક્કરટેટી ખાવી જોઈએ. આથી વધારે રક્તસ્ત્રાવ અને ક્લાટસમાં કમી આવે છે. 
 
4. આ ઉંઘ ન આવવાની સમસ્યાને પણ દૂર કરે છે. 
 
100 ગ્રામમાં  હોય છે.
 
પાણી 95.02 ગ્રામ  , પ્રોટીન -0.3 ગ્રામ , વસા -0.2 ગ્રામ, મિનરસલ્સ- 0.4 ગ્રામ , 
ફાઈબર - 0.4ગ્રામ , કાર્બોહાઈડ્રેટ -3.5 ગ્રામ , કેલ્શિયમ -31 મિલિગ્રામ , ફા સ્ફોરસ 14 મિલિગ્રામ ,   આયરન
 રોજ 250-300 ગ્રામ શક્ક્રટેટી ખાઈ શકાય છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર