Breastના આકારથી જાણો તમારા આરોગ્યનું રહસ્ય

શુક્રવાર, 28 એપ્રિલ 2017 (15:56 IST)
તમને આ સાંભળીને હેરાની થશે કે જૂના સમયમાં મહિલાઓના સ્તનને જોઈ એમના રોગ વિશે જાણી લેતા હતા.  જી હા છોકરીઓની બ્રેસ્ટથી તમે એમના આરોગ્ય અને વ્યક્તિત્વની જાણ કરી શકો છો.  આજે અમે તમને  વિશે જણાવીશુ કે બ્રેસ્ટના આકારથી તમે આરોગ્યના રહસ્ય વિશે કેવી રીતે જાણી શકો છો.  
1. મોટા આકારની બ્રેસ્ટ 
જો કોઈ છોકરીની બ્રેસ્ટ એની વયના પ્રમાણમાં મોટી હોય તો એનો મતલબ છે કે એ છોકરી કોઈ રોગથી ગ્રસ્ત છે. એને કેંસર જેવા રોગ હોવાનો ખતરો બન્યો રહે છે. 
 
2. ઘણી નાની બેસ્ટ 
જે છોકરીના સ્તન નાના હોય છે, એ છોકરીમાં  હાર્મોંસની ઉણપ હોય છે.  આવી છોકરી એના ખાસ ક્ષણની મજા નથી લઈ શકતી. 
 

3. સ્તનના આકારમાં અંતર 
બન્ને બ્રેસ્ટના આકારમાં અંતર હોવાનો અર્થ છે કે એ છોકરીનો સ્વાસ્થય બિલ્કુલ ઠીક છે. 
4. બ્રેસ્ટમાં ઢીલાપણું 
જો કોઈ મહિલાની બ્રેસ્ટ 50 ની વય પહેલા જ ઢીલી થવા માંડે  તો એવી છોકરીના શરીરમાં લોહીની ઉણપ થાય છે અને એને ઘણા રોગો થવાનો  ખતરો પણ બન્યો રહે છે. 

5. બ્રેસ્ટનું  અચાનકથી વધવું કે ઓછું થવું 
જો કોઈ છોકરીની બ્રેસ્ટ અચાનક વધવા કે ઘટવા માંડે તો આ એના માટે સારી વાત નથી. એવું થતા  તરત ડોકટરની સલાહ લેવી જોઈએ.

6. બ્રેસ્ટમાં ટચ કરવાથી દુખાવો 
 
જો કોઈ છોકરીને બ્રેસ્ટ પર અડકવાથી  દુખાવો થવા માંડે  તો આ એક ગંભીર સમસ્યા થઈ શકે છે. આ આયરનની ઉણપ કે કેંસરના રોગનો સંકેત હોઈ શકે છે. 
 
 

વેબદુનિયા પર વાંચો