આ 5 નિયમના પાલન કરીને ખાશો તો ક્યારે પણ નહી થશો જાડા

મંગળવાર, 8 જાન્યુઆરી 2019 (11:34 IST)
તમે કેટલા પણ વ્યસ્ત રહો, પણ ભોજન કરતા સમયે હમેશા સમય કાઢવું. કારણ કે જોવાયું છે કે દિવસભરની બધી મેહનત માત્ર બે ટાઈમનો સારું ભોજન માટે જ કરાય છે તેથી વ્યસ્તતતાના કારણે ભોજનમાં જલ્દી કરવાની ભૂલ કયારે ન કરવી. જો તમે ભોજન કરતા સમયે આ 5 નિયમનો પાલન કરી લીધું, તો ક્યારે પણ તમારું વજન ન વધશે અને ન તો તમે કયારે જાડાપણુંના શિકાર થશો 
1. ભોજન કરવાથી અડધા કલાક પહેલા 1 ગિલાસ પાણી કે સૂપ જરૂર પીવું. 
 
2. ભોજન દરમિયાન થોડા-થોડા પાણી પીતા રહો. તેનાથી તમે જરૂરતથી વધારે નહી ખાઈ શકશો અને પેટ ભરેલું લાગશે. 
 
3. ભોજનને સારી રીતે ચાવી ચાવીને ખાવું અને એક સમયમાં એક જ વસ્તુ ખાવાની કોશિશ કરવી. 
 
4. ભોજનમાં ફાઈબર યુક્ત વસ્તુઓ જરૂર શામેલ કરવી 
 
5. ડિબ્બાબંદ, ફ્રોજન અને પેકેટ પદાર્થને ભોજનમાં લેવાથી બચવું. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર