કેવી રીતે ખબર લગાવશો કે પેટમાં છોકરો છે ?

ગુરુવાર, 15 સપ્ટેમ્બર 2016 (15:33 IST)
શું તમે છોકરાની ચાહ રાખી રહ્યા છો ? જો હાં તો કેટલાક જુદા જ પ્રકારના લક્ષણ અનુભવ કરશો. 
 
આમ તો ભારતમાં ભ્રૂણની તપાસ કરાવવું ગૈરકાયદેસર છે, પણ ગર્ભાવસ્થાના સમયે કેટલાક એવા જ લક્ષણ મેળવે છે, જેનાથી તમે સરળતાથી ખબર લગાવી શકો છો કે પેટમાં છોકરો છે કે છોકરી. તો જો તમને પણ ખબર લગાવવી છે અને હવે ઈંતજાર કરવું મુશ્કેલ છે. તો વાંચો કે તમારા ઘરમાં કયું નાનકડો મેહમાન આવવા વાળો છે. આ લક્ષણોથી ઓળખો કે પેટમાં છોકરો છે કે છોકરી. 
1. જી ગભરાવું- ઘણી માતાઓ  માને છે કે જ્યારે પેટમાં છોકરી હોય છે, તો ઉલ્ટી થવાનો કોઈ અહેસાસ નહી હોય છે. પર જો પેટમાં છોકરો છે તો તમે બાલ્ટી ભરી ભરીને ઉલ્ટી કરવા માટે તૈયાર થઈ જાઓ. સવારના ઉબકા જેવું થવું સામાન્ય વાત છે. 
 

2. પેટ વધારે નિકળેલું- જો પેટમાં છોકરો છે, તો ગર્ભાવસ્થાના સમયે આ સાફ ખબર થઈ જાય છે કારણકે એમાં છોકરી કરતા વધારે પેટ નિકળે છે. અ સિવાય શરીર પર ચરબી નહી જોવાય , પણ પેટ નિકળેલું હશે. 
3.  વજન નહી વધશે- જે રીતે છોકરીના પેટમાં હોવાથી વજન વધે છે , એમજ છોકરાના પેટમાં હોવાથી શરીર પર ચરબી થોડી પણ નહી વધતી. ન જ તમારા ચેહરા ચમકશે અને ન ગાળ ગુલાબી લાગશે. 
 
4. ખાટા ખાવાનું મન- આ સમયે રીત-રીતની વસ્તુઓ ખાવાનું મન કરશે. છોકરી પેટમાં હોય તો મીઠા અને છોકરો પેટમાં છે તો ખાટો ખાવાનું મન કરે છે. બાળકને જે રીતના પોષક તત્વની જરૂરત હોય છે , માં ને એ જ ખાવાનું મન કરે છે. 

વેબદુનિયા પર વાંચો