- જામફળ, શેરડી, દ્રાક્ષ, ખાટાં ફળ સાથે મધ અમૃત સમાન છે .
- આગ પર મધ ગરમ ન કરવું .
- માંસ,માછલી સાથે મધ લેવું ઝેર જેવું જ છે.
- મધમાં સમાન માત્રામાં ઘી કે દૂધ હાનિકારક છે.
- તેલ,માખણમાં મધ ઝેર જેવુ છે.
- મધ ખાઈને કોઈ પ્રકારની મુશ્કેલી આવી રહી હોય તો લીંબુનો સેવન કરી લો.
- આચ્યુત સંજીવની મધ કુદરતી સંજીવની સમાન છે. રોજ તેનું સેવન કરવાથી આંતરિક શક્તિનો વિકાસ થાય છે, કારણ કે તે ખનીજ અને જીવન સત્વથી ભરપૂર છે અને 100% શુદ્ધ છે.આરોગ્ય અને સુંદરતા માટે કુદરતી મધનું સેવન કરો.