ફળ આપણા શરીરને નિરોગ રાખવામાં મદદ કરે છે. તેથી ફળોનો દૈનિક આહારમાં સમાવેશ જરૂર કરવો જોઈએ. ફળ આપણને અનેક બીમારીઓથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. ફળોનુ સેવન જરૂર કરવુ જોઈએ. ફળોમાંથી જ એક ફળ ચીકુ પણ છે. જેનુ નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. ગોલ ગોલ ચીકુ જ્યા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તો બીજી બાજુ અનેક રોગોથી મુક્તિ અપાવવામાં પણ મદદ કરે છે. ચીકુમાં એવા વિટામીંસ, એંટીઓક્સીડેટ્સ, કેલ્શિયમ ફોસ્ફોરસ પુષ્કળ માત્રામાં જોવા મળે છે જે આપણને અનેક રોગોમાંથી છુટકારો મેળવવામાં મદદ કરે છે અને ચીકુ ખાવાના ફાયદા આ પ્રમાણે છે.
- ચીકુ આપણા શરીરમાં લોહીની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે
- ચીકુ આઅપ્ણી આખો માટે લાભકારી છે. તેનુ સેવન કરવાથી આંખોના રોગથી છુટકારો મળે છે.
- ચીકુ ખાવાથી આપણા શરીરના હાંડકા મજબૂત બને છે.
- ચીકુના બીજોમાંથી તૈયાર તેલ વાળની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.