શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામિન, મિનરલ્સ અને આયરન ખૂબ જરૂરી છે. તેમાથી કોઈપણ એકની કમી થતા આરોગ્ય સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. તેમાથી વિટામીન ડી હાડકા માટે ખૂબ જ જરૂરી છે અને તેની પૂર્તિ તડકામાં બેસવાથી થાય છે. આવો જાણીએ રોજ 15 મિનિટ તડકામાં બેસવાના ફાયદા..