અનાનસ આરોગ્ય માટે ખૂબ ફાયદારૂપ છે. તેમા કેલ્શિયમ ફાઈબર અને વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા
મળે છે અને ફેટ ખૂબ જ ઓછુ હોય છે. ગર્ભાવસ્થામાં થનારા મોર્નિંગ સિકનેસની સમસ્યાને ઓછી કરવામાં અનાનસ તમારી મદદ કરી શકે છે. આ સમસ્યાને ઓછી કરવા માટે ખાલી પેટ અનાનસનું સેવન કરવુ જોઈએ. તેમા બ્રોમિલેન નામનુ તત્વ શરદી, ખાંસી, સોજો, ગળામાં ખરાશ અને ગઠિયામાં લાભકારી હોય છે. આવો જાણીએ તેના ફાયદા વિશે...
6. કેંસરની રોકથામ - તેનુ એંટીઓક્સીડેંટ તમારા હ્રદય રોગ, સાંધાનો દુખાવો, વિવિધ પ્રકારના કેંસર જેવી બીમારીઓથી બચવામાં મદદ કરે છે.