ડ્રિંક કરતા પહેલા જરૂર ખાવી આ વસ્તુ, હેંગઓવર નહી થાય
શુક્રવાર, 13 એપ્રિલ 2018 (08:41 IST)
બહાર ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ એટિકેટસ જાણવું તમાર માટે બહુ જ જરૂરી છે. દારો આમ તો ખરાબ વસ્તુ છે. પણ તે પછી પણ લોકો તેન પીધા વગર નથી રહેતા અને હેંગઓવરના શિકાર બની જાય ચે. જો તમે પણ થોડું પણ દારૂ પછી હેંગઓવરના શિકાર થઈ જાઓ છો તો પીતા પહેલા જ એક ખાસ વસ્તુ તમારી પરેશાનીનો ઉકેલ કરી શકે છે.
જી જા માત્ર એક વસ્તુ જો તમે પણ દારૂ પીતા પહેલા ખાઈ લેશો તો તમે હેંગઓવરના શિકાર થવાથી બચી જશો અને તેનાથી પાર્ટીનો મજો પણ ખરાબ નહી થશે.
ખાસ વાત આ છે કે આ ખાસ વસ્તુ ખૂબ સસ્તી છે અને તમારા ઘરમાં પણ હોય છે.
જો તમે પીતા પહેલા અથાણું ખાઈ લો છો તો તમે દારૂ પીધા પછે હેંગઓવરના શિકાર નહી થશો. જી હા આ સાચે છે અને વૈજ્ઞાનિક રૂપથી પ્રમાણિત પણ છે.
જો તમે પીતા પહેલા અથાણું ખાઈ લો છો તો તમે દારૂ પીધા પછે હેંગઓવરના શિકાર નહી થશો. જી હા આ સાચે છે અને વૈજ્ઞાનિક રૂપથી પ્રમાણિત પણ છે.
આમ તો અથાણામાં ઈલેક્ટ્રોલાઈટસ હોય છે. આ ઈલેક્ટ્રોલાઈટ્સ શરીરમાં પાણીની ઉણપ નહી થવા દેશે. દારૂ પીધા પછી વાર-વાર યૂરીન કરવાથી તમારું
શરીરમાં ડીહાઈડ્રેશન થશે. અથાણામાં રહેલ ઈલેક્ટ્રોલાઈટસ તેની પૂર્તિ કરશે અને હેંગઓવર નહી થવા દેશે.
એક ટુકડો અથાણું જ તમારા શરીરમાં પાણીની આટલું ઈલેક્ટ્રોલાઈટસ આપશે કે તમે આઠ કલાક સુધી હેંગઓવરથી દૂર રહેશો.
બીજા બાજુ અથાણામાં રહેલ બ્રાઈન Salty brine પણ તમારા શરીરમાં પાણીને સ્ટોર કરશે. આટલું જ નહી તેનાથી તમે તંદ્રાવસ્થામાં તમને જાગરૂક રાખશે. અથાણામાં રહેલ મીઠું અને વિનેગર એટલે કે બ્રાઈનનો કામ્બિનેશન તમને માથાના દુખાવાથી પણ આરામ આપાશે.
આમ રો સલાહ આ છે કે નશા ન કરવું પણ હો તમે પીવો છો તો આ વાતનો ધ્યાન રાખો કે હેંગઓવર તમને શર્મિંદા ન કરે.