Beneficial in cold and cough
હવામાન બદલાતા લોકોને શરદી અને ઉધરસ (cold and cough) ની ચપેટમાં ઝડપથી આવી જાય છે . આપ સૌ જાણો છો કે વરસાદની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડવા લાગે છે જેના કારણે લોકો શરદી અને ઉધરસ જેવી મોસમી બીમારીઓનો શિકાર બને છે. આવી સ્થિતિમાં, તમે આ સમસ્યાઓથી બચવા માટે ( Ginger is effective in cold and cough) આદુનું સેવન કરો.. આદુ એક જડવાળું શાક છે, તેની ગરમ તાસિર છે, જે ઉધરસ અને છાતીમાં થતો કફ ઘટાડે છે. આદુમાં રહેલ એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિબેક્ટેરિયલ ગુણ તમારી ઈમ્યુનિટીને મજબૂત કરે છે. ચાલો જાણીએ આદુનું સેવન કેવી રીતે કરવું?