તેથી જો તમે તમારુ જાડાપણુ અને શરીરને જુદા જુદા ભાગમાં જમા ફેટને ઓછુ કરવા માંગો છો તો સૌ પહેલા હેલ્ધી ડાયેટ અપનાવો અને લાઈફસ્ટાઈલમાં થોડો ફેરફાર કરો. પછી કેટલાક ખાસ ઘરેલુ ઉપાયોને અપનાવો. અને થોડા જ અઠવાડિયામાં તમારુ ફેટ સહેલાઈથી ઓછુ થવા માંડે છે. આ આર્ટિકલમાં અમે તમને એક એવી રેસીપી બતાવી રહ્યા છીઈ જે જાંઘ અને હાથની ચરબી હટાવવામાં મદદરૂપ છે.
સામગ્રી - એક ચમચી બેકિંગ સોડા.. એક ચમચી લીંબૂનો રસ અડધો ગ્લાસ પાણી
બનાવવાની રીત - અડધા ગ્લાસ પાણીમાં બેકિંગ સોડા અને લીંબૂનો રસ મિક્સ કરો. ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરીને જ્યુસ બનાવી લો. હવે રોજ આ જ્યુસને સવારે નાસ્તો કરવાના થોડો સમય પહેલા પીવો. સતત બે મહિના સુધી તેને પીતા રહો. પછી જુઓ તમારા જાંધ અને હાથની ફેટ કેવી ગાયબ થઈ જાય છે.