Alsi remedies- શુ તમને ડાયાબિટીસ છે ? જો તમે ડાયાબિટીસના રોગી છો તો અમે તમને બતાવી રહ્યા છે એવા 2 સહેલા અને પ્રભાવી ઘરેલુ ઉપચાર જે વૈજ્ઞાનિક રૂપે અતિ કારગર સાબિત થઈ ચુક્યા છે. આ માટે તમારે તમારી જૂની સારવારને બંધ કરવાની જરૂર નથી. તમે તેની સાથે જ આ પણ અજમાવી શકો છો. વિશ્વાસ કરો.. આ ખૂબ કારગર ઉપાય છે.
બીજો ઉપાય જાણવા માટે આગળ જુઓ
2. તજના છાલનુ ચૂરણ તૈયાર કરી લો અને અડધી ચમચી ચૂરણને એક કપ પાણીમાં મિક્સ કરી લો અને આ મિશ્રણને બપોરે અને રાત્રે જમતા પહેલા રોજ લો.