કિડની મતલબ મૂત્રપિંડ, આનુ આપણા શરીરમાં ખૂબ મહત્વ હોય છે. કિડની આપણા શરીરમાંથી ઝેરીલા પદાર્થોને સાફ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત જો આપણે વાત કરીએ તો કેટલાક લોકો એવા છે જે જાણતા અજાણતા કેટલીક એવી આદતોને અપનાવી લે છે જે તેમની કિડનીને ખૂબ નુકશાન પહોંચાડે છે. જેવુ કે પાણી ઓછુ પીવુ. વધુ મીઠુ ખાવુ વગેરે. પછી કિડની ખરાબ થતા તેમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી આજે અમે તમને એ આદતો વિશે બતાવીશુ જે કિડની ફેલ થવાનું કારણ બને છે.