Corona કોરોનાથી બચવા માટે પહેરવું ડબલ માસ્ક Double Mask

મંગળવાર, 20 એપ્રિલ 2021 (21:06 IST)
સર્જિકલ પર કપડાનુ માસ્ક લગાવો 
સર્જિકલ માસ્કની ઉપર કપડાનું માસ્ક mask લગાવવું વધુ સારું છે. તેનાથી સંક્રમિત ટીંપાના પ્રસારમાં વધું કમી આવે છે. કોરોનાના corona સામે જંગાઅં અગ્રિમ મોર્ચા પર સ્વાસ્થયકર્મી, સફાઈકર્મી અને સુરક્ષાબળને ડબલ માસ્ક લગાવવા પર વધારે જોર આપવું જોઈએ. તેના કારણે તેમના સંક્રમણના સંપર્કમાં આવવાનો ખતરો વધારે હોય છે. 
 
તો સમજવું માસ્ક ઠીક છે 
માસ્ક સંક્રમણથી બચાવમાં કેટલું કારગર છે તેની તપાસ ઘરે બેસીને જ કરી શકાય. અમેરિકી સીડીસીએ માસ્કને કોઈ સ્ત્રોત નીચે રાખીને જોવાની સલાહ આપી છે. આ સમયે જો સ્ત્રોતથી નિકળતી રોશની માસ્કની 
આર-પાર ન હોય તો સમજવું તે સારું અને સુરક્ષિત છે. 
 
નાક-મોઢું સારી રીતે ઢંકાયેલા મહત્વનુ 
સીડીસીએ સાફ કર્યુ કે માસ્ક એક હોય કે બે માણસ કોરોનાના ખતરાથી કેટલું સુરક્ષિત રહેશે. જ્યારે તે નાક-મોઢાને સારી રીતે ઢાંકશે. સર્જિકલ માસ્કના ઉપર કપડાના માસ્ક લગાવીને તે સુનિશ્ચિત કરી શકો છો કે 
વાયરસને શરીરમાં પ્રવેશની કોઈ જગ્યા ન મળે. 
 
શું કરવું શું ન કરવું 
-સર્જિકલ માસ્ક કે એક ઉપર એક ન લગાવવું 
- નોજ પિન કે બેંડથી લેસ કપડાનો માસ્ક સારું છે. 
- ફિલ્ટર વાલ્વ અને છિદ્રવાળા માસ્ક લગાવવાથી બચવું. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર