મકાઈએ ખાધા પછી ભૂલીને પણ પાણી પીવાની ભૂલ ન કરવી નહી તો..

શુક્રવાર, 3 ઑગસ્ટ 2018 (00:20 IST)
માનસૂનમાં મકાઈ ખાવુંતો વધારેપણું લોકોને પસંદ હોય છે. વરસાદના મૌસમમાં લીંબૂ અને મસાલા સાથે મકાઈનો માજજ જુદો છે. માત્ર સ્વાદ જ નહી આ અમારા આરોગ્ય માટે પણ ખૂવ ફાયદાકારી હોય છે. પણ શું તમે જાણો છો કે ત્યારબાદ પાણી પીવું ભારે પડી શકે છે. આવો જાણીએ શા માટે મકાઈ ખાદ્યા પછી પાણી નહી 
પીવું જોઈએ. 

ઘણી વાર તમે જોયું હશે કે મકાઈ ખાદ્યા પછી લોકો પેટ ફૂલવા અને દુખાવાની શિકાયત કરે છે. આવું તેથી હોઈ શકે છે કે કારણકે હમેશા લોકો મકાઈ ખાદ્યા પછી પાણી પી લઈએ છે, જેનો સીધો અસર અમારી પાચન ક્રિયા પર પડે છે. તેનાથી પાચન ક્રિયા ધીમે થઈ જાય છે. 
મકાઈ ખાદ્યા પછી પાણી પીવાથી મકાઈમાં રહેલ કાર્બોસ અને સ્ટાર્ચ પાણીથી મળી જાય છે. જેનાથી પેટમાં ગેસ રોકાઈ જાય છે. જેના કારણે ઘણી વાર લોકોને એસિડિટી, પેટ ફૂલવો અને ગંભીર પેટમાં દુખાવાની શિકાયત હોય છે. જો તમે પણ આ પરેશાનીઓ થઈ રહી છે તો એક વાર આ વાત પર ધ્યાન આપો કે તમે પણ મકાઈ ખાદ્યા પછી પાણી તો નહી પી રહ્યા છો. 
નેક્સટ ટાઈમ ક્યારે મકાઈ ખાવું તો ધ્યાન રાખો કે ઓછામાં ઓછા 45 મિનિટથી પહેલાં પાણી ન પીવું. તે સિવાય માનસૂનના સમયે અમારી પાચન શક્તિ નબળી હોય છે. જેના કારણે અમારું શરીર જલ્દી જ મોસમી રોગો અને ઈંફેકશનમાં આવી જાય છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર