Calcium આ વસ્તુઓ ખાવાથી મળે છે ભરપૂર કેલ્શિયમ

સોમવાર, 8 જાન્યુઆરી 2018 (13:50 IST)
શરીરને કેલશિયમની જરૂર બહુ જ હોય છે. કેલ્શિયમથી ભરપૂર ભોજન હાડકાઓ અને સાંધાને હેલ્દી બનાવી રાખે છે. ન માત્ર હાડકાઓ અને સાંધા પણ દાંતને પણ મજબૂત બનાવે છે કેલ્શિયમનો સેવન 
ICMR (Indian Council of Medical Research)ની રિપોર્ટ મુજબ ઉમ્રના હિસાબે આટલું કરવું જોઈએ.
કેલ્શિયમનો સેવન - 
1 થી 9 વર્ષના બાળકને 600 ગ્રામ 
10 થી 18 વર્ષ સુધીના યુવાને  800 ગ્રામ
ત્યાં જ એક ગર્ભવતી મહિલાને 1200 ગ્રામ કેલ્શિયમ લેવું જોઈએ. 
આવો અમે જાણે છે કે કઈ વસ્તુઓના સેવનથી શરીરમાં થાય છે કેલ્શિયમની પૂર્તિ 

દૂધ અને દહી 
દૂધ એક એવી વસ્તુ છે જે દરેક માણસને પીવું જોઈએ. 100 ગ્રામ લો ફેટ દૂધ અને દહીથી આશરે 125 મિલિગ્રામ કેલ્શિયમ મળે છે. 
બીટ 
100 ગ્રામ બીટમાં આશરે 190 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે તેનો શાક પણ બહુ લાજવાબ લાગે છે. 

તલ 
ખાવામાં ઘણા પ્રકારના તલનો ઉપયોગ હોય છે. એને તમે રોસ્ટ કરી કોઈ પણ ચીજ પર ભરભરાવીને ખાઈ શકો છો. અદધા કપ તલાઅં 500 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. 
 
બદામ 
બદામમાં પ્રચુર માત્રામાં કેલ્શિયમ હોય છે. તેને રાતભર પાણીમાં પલાળી અને આવતી સવારે  છાલટા ઉતારીને ખાવું બહુ લાભકારી છે. તેને તમે ફ્રૂટ્સને સાથે પણ 
 
ખાઈ શકો છો. 
 
પનીર 
દૂધથી બનેલા પનીરમાં પણ બહુ કેલ્શિયમ હોય છે. તમે આને કાચુ અને પકાવીને બન્ને રીતે ખાઈ શકો છો. તેનો શાક, પરાંઠા બધા સ્વાદિષ્ટ લાગે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર