ચણા દાળના 5 ફાયદા , જરૂર જાણો

ગુરુવાર, 8 સપ્ટેમ્બર 2016 (15:29 IST)
ચણાની દાળનો પ્રયોગ ખાસ રીતે પૂરણપોલી બનાવા કે પછી સાંભર કે બીજા વ્યંજનોમાં સ્વાદ વધારવા માટે કરાય છે પણ માત્ર સ્વદ જ નહી પણ ચણાની દાળથી હોય છે આરોગ્યના આ 5 ફાયદા પણ . 
1. ચણાની દાળ તમારા શરીરમાં આયરનની ઉણપને પૂરા કરી શકે છે અને હીમોગ્લોબિનનો સ્તર વધારવામાં મદદ કરે છે. એમાં રહેલ અમીનો એસિડ શરીરની કોશિકાઓને મજબૂત કરવામાં મદદગાર છે. 

2. ડાઈબિટીજ પર નિયંત્રણ માટે ચણાની દાળનો લોટ ત્વચા પર લગાવું લાભ દાયક હોય છે. 
3. ચણાની દાળનો સેવન કરી તમે કબ્જ જેવી સમસ્યાઓથી સરળતાથી છુટકારો મેળવી શકે છે. આટલું જ નહી ,કમળા જેવા રોગમાં ચણાની દાળનો સેવન બહુ ફાયદાકારી હોય છે. 

4. ફાઈબરથી ભરપૂર ચણાની દાળ કોલેસ્ટ્રોલને ઓછું કરી તમારા વજન ઓછા કરવામાં  ખૂબ ફાયદાકારી સિદ્ધ હોય છે. આ પાચનતંત્ર માટે પણ ખોબ ફાયદાકરી છે. 
5. ચણાની દાળ જિંક કેલ્શિયમ પ્રોટીન ફોલેટ વગેરેથી ભરપૂર હોવાના કારણે તમને જરૂરી ઉર્જા આપે છે. આ સિવાય આ પેટની સમસ્યાઓ માટે પણ ફાયદાકારી છે. 
 

વેબદુનિયા પર વાંચો