કેંસર અને ડાયબિટીજ માટે ફાયદાકારી કેળા

શુક્રવાર, 14 સપ્ટેમ્બર 2018 (10:26 IST)
આમ તો દરેક ફળ આરોગ્ય માટે જ હોય છે . આ જ રીતે કેળાના ફળ ફાયદાકારી છે માત્ર કેળાના ફળ જ નહી પણ ફૂલ અને તના પણ શરીરના માટે લાભકારી છે . 
 
પાન પર ભોજન કરવાથી આરોગ્ય પર ખૂબ અસર હોય છે. આ રીતે કેળાના ફૂલમાં પૌષ્ટીક તત્વની મોટી માત્રા હોય છે. એમાં ખૂબ ફાઈબર પ્રોટીન પોટેશિયમ 
 
કેલ્શિયમ કૉપર ફાસ્ફોરસ આયરન મેગ્નીશિયમ અને વિટામિન "ઈ" હોય છે. 
 
આજે અમે તમને કેળાના ફૂલ અને ફળ ખાવાથી કયાં કયાં લાભ હોય છે 
 
* કેળાના ફૂલ મધુમેહ અને ડાયબિટીજના દર્દીઓ માટે લાભકારી છે. 
 
કેળાના ફૂલ મધુમેહ અને ડાયબિટીજના દર્દીઓ માટે લાભકારી છે. 
 
* કેળાના ફૂલ ડિપ્રેશનના રોગને રોકવા માટે લાભકારી છે. આ સ્ટ્રેસને ઓછું કરે છે. 
 
* ફ્રી રેડિકલ્સ હેલ્દી સેલ્સ અપર અટેક કરીને એને નબળું બનાવે છે. કેળાના ફૂલ કેંસર અને દિલના રોગને રોકવા માટે લાભકારી છે. 
 
* એક કપ કેળાના ફૂલને પાકું દહીંના સાથે ખાવો. આથી પીરિયડસ નિયમિત રહે છે. 
 
* કેળાના ફૂલ ખાવાથી એનીમિયાના રોગથી બચી  શકાય છે. આ રોગજ્ન્ય જીવાણુથી શરીરના બચાવ કરે છે. 
 
* કેળાના ફૂલ મહિલાઓમાં દૂધની માત્રાને વધારે છે. આથી આ સ્તનપાન કરતી મહિલાઓ માટે લાભકારી છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર