શ્રાવણના મહીનામાં મેહંદી લગાવવાથી તનાવ અને માથાના દુખાવો દૂર હોય છે, જાણો કેવી રીતે

મોનિકા સાહૂ

મંગળવાર, 23 જુલાઈ 2019 (07:57 IST)
શ્રાવણના મહીના પ્રકૃતિના સૌંદર્યનો મહીનો હોય છે. શાસ્ત્રોમાં મહિલાઓને પણ પ્રકૃતિનો જ રૂપ ગણાય છે. આ મૌસમમાં વરસાદના ટીંપાથી પ્રકૃતિ ખિલી ઉઠે છે. અને ચારે બાજુ હરિયાળી છવાઈ જાય છે.  તેથી પ્રકૃતિમાં એક્સાર થવા માટે મહિલાઓ મેહંદી લગાવે છે. આ ફાયદો સિવાય એક ખાસ કારણ બીજું છે કે જે લોકો 
મેહંદી લગાવવા માટે લાચાર કરે છે. હા કદાચ લોકોને આ વાત ખબર નહી હોય કે મેહંદી ન માત્ર તમારા હાથની સુંદરતાને વધારે છે પણ તનાવ અને માથાના દુખાવા અને તનાવને પણ દૂર કરે છે. 

ભારતમાં મેહંદી લગાવવાનો પ્રચલન જૂના સમયથી ચાલી રહ્યો છે. દરેક ઉમ્રની મહિલાઓને મેહંદી ભાવે છે. દેશના આશરે દરેક પ્રદેશમાં મેહંદી લગાવવાવો રિવાજ છે. આ પૂજન સામગ્રીના રૂપમાં પણ ઉપયોગ કરાય છે. ધાર્મિક મહત્વ રાખવાની સાથે-સાથે મેહંદી લગાવવાનો વૈજ્ઞાનિક કારણ પણ છે. 
ઓછી હોય છે શરીરની ગરમી 
શ્રાવન વરસાદના મહીનામાં આ મહીનામાં ઘણા પ્રકારના રોગો ફેલવા લાગે છે અને આયુર્વેદમાં લીલો રંગ ઘણા રોગોની અટકાવવામાં કારગર ગણાય છે. મેહંદીની સુગંધ અને ઠંડક સ્ટ્રેસને પણ ઓછું કરે છે. આ જ કારણ છે કે મેહંદી લગાવવું ખૂબ મહત્વપૂર્ણ ગણાય છે. 
 

માથાના દુખાવાથી રાહત 
તાસીર ઠંડી હોવાના કારણે મેહંદીનો ઉપયોગ શરીરમાં વધેલી ગરમીને ઓછું કરવામાં કરાય છે. હાથ અને પગના તળિયે મેહંદી લગાવવાથી શરીરની ગર્મી ઓછી હોય છે. મેહંદીના ઘણા ઔષધીય ગુણ પણ શામેલ છે. મેહંદીની શીતળતા તનાવ, માથાના દુખાવો અને તાવથી રાહત આપે છે.

ત્વચા સંબંધી રોગ
મેહંદી લગાવવાથી ત્વચા સંબંધી રોગ દૂર હોય છે. સાથે જ ત્વચાની શુષ્કતા પણ દૂર હોય છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર