×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
ગેસ, કબજીયાત અને અપચ ગુજરાતીઓના ખાસ રોગો માટે આ 5 ઉપાય
રવિવાર, 21 જાન્યુઆરી 2018 (11:58 IST)
* ગેસ થયો હોય તો પીસેલી સુંઠમાં સ્વાદ અનુસાર મીઠું નાંખીને ગરમ પાણીની સાથે લેવાથી ફાયદો થાય છે.
* કબજીયાતને દૂર કરવા માટે શાક- ભાજીમાં લસણ નાંખીને રાંધવી દરરોજ લસણનો પ્રયોગ કરવાથી કબજીયાત નથી રહેતી.
* જીવ ગભરાતો હોય અને ઉલ્ટી થઈ રહી હોય તો 4-5 લવિંગ, એક ચમચી ખાંડમાં એકદમ જીણા પીસીને ચપટી ભરીને જીભ પર રાખીને ચાટવાથી આરામ મળે છે.
* મગની દાળને રાત્રે પાણીમાં પલાળીને સવારે તેમાં 2 લવિંગ નાંખીને બનાવવામાં આવે તો તે વધારે પાચનકર્તા રહે છે અને ગેસ પણ નથી થતો.
* મેથીને અજમાની સાથે યોગ્ય માત્રામાં લઈને પીસી લો અને જમ્યા બાદ નવાયા પાણીની સાથે એક ફાકી મારી લો તેનાથી ગેસ અને અપચો નહી થાય.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
માત્ર 7 દિવસ સુધી કાળી મરી ખાવાથી ખત્મ થઈ જશે આ રોગ
ઘરેલુ ઉપચાર - કબજીયાતમાં રામબાણ ઔષધિ છે મેથીદાણા
એસીડીટી દૂર કરવાના સહેલા ઉપાયો
ગેસમાં અદાણીના ભાવવધારાથી 6 લાખ રિક્ષાધારકો પર બોજો
ભાજપે બનાસકાંઠામાં કેનાલનું પાણી બંધ કરી મોરબીના સિરામિક ઉદ્યોગમાં ગેસના ભાવ વધારી હારનો બદલો લીધો : કોંગ્રેસ
જરૂર વાંચો
ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી, કેદારનાથ યાત્રા 14 ઓગસ્ટ સુધી પ્રતિબંધિત; પ્રવાસીઓ માટે સલાહ જારી
Chinese Manjha Dangerous: ચાઇનીઝ માંઝા કેમ ઘાતક બની રહ્યું છે, જાણો તે કેવી રીતે તૈયાર થાય છે, 15 ઓગસ્ટના રોજ ચાઇનીઝ માંઝાથી પોતાને કેવી રીતે બચાવશો
Cristiano Georgina Engaged - રોનાલ્ડોએ ગર્લફ્રેંડ જ્યોર્જીના સાથે કરી સગાઈ, પહેરાવી ડાયમંડ રિંગ, કિમંત જાણીને ઉડી જશે હોશ
Swami Vivekanand Suvichar - સ્વામી વિવેકાનંદના યુવાઓ માટે સફળતાના મંત્ર
Gold Rate: સોનાની કિમંતોમાં 1400 રૂપિયાનો મોટો ઘટાડો, લાઈફટાઈમ હાઈથી ઓછી થઈ કિમંત
ધર્મ
રાંધણ છઠ પર બનાવો સાતમ માટે ની થાળી
મંગળવારના પાવરફુલ મંત્ર - ઘર, ઓફિસ, કાર, બસ... જ્યા પણ હોય આ મંત્ર જરૂર વાંચો
જન્માષ્ટમી પર બની રહ્યા છે અનેક શુભ યોગ, શ્રી કૃષ્ણના 3 રાશિઓ પર રહેશે વિશેષ કૃપા, દરેક કાર્યમાં મળશે સફળતા
રાંધણ છઠ 2025- રાંધણ છઠ શુંં છે ? જાણો મહિમાનુ આ દિવસે શુ કરવુ શુ ન કરવુ તેના વિશે રાંધણ છઠનો ઈતિહાસ
Randhan Chhath - રાંધણ છઠનું મહત્વ
એપમાં જુઓ
x