* દરરોજના ખાવામાં હિંગનો વઘાર કરવાથી તે પેટની રક્ષા કરે છે.
* ખાવાનું ન પચવાને લીધે પેટમાં તકલીફ થાય છે તેવામાં હિંગાષ્ટક ચુર્ણનું સેવન કરવાથી ખાવાનું સારી રીતે પચી જાય છે.
ચપટી હીંગથી બંધ થઈ જશે એડકી
ચપટી હીંગ ગરમ પાણીમાં લેવાથી પેટના દુખાવાથી રાહત મળશે
ચપટી હીંગ દાંતના દુખાવામાં ફાયદો કરશે
થોડુક ગરમ પાણીની સાથે ફાકવાથી યાદશક્તિ મજબુત થશે
ચપટી હીંગ કફથી અપાવશે રાહત
ચપટી હીંગથી ત્વચા રોગમાં પણ થાય છે લાભ