મીઠાનો ઉપયોગ રસોડામાં જમવા માટે કરવામાં આવે છે. આ રસોઈનો સ્વાદ તો વધારે છે સાથે જ જોવા જઈએ તો મીઠુ પ્રાકૃતિક રૂપથી એક ઔષધિ પણ છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે. જો રોજ સવારે મીઠાના પાણીનુ સેવન કરવામાં આવે તો તેના અનેક સ્વાસ્થ્ય સંબંધી ફાયદા મળે છે. કારણ કે મીઠામાં એવા અનેક તત્વ હોય છે જે શરીર માટે ખૂબ લાભકારી સાબિત થાય છે.