વજન વધારવા હાડકા માટે સારા
જો તમારો બાળક નબળો છે અને તેનુ વજન ઓછું છે તો પીનટ બટર ખવડાવો. એમાં સારી માત્રામાં વસા હોય છે. જે તમારા બાળકને વજન વધરવામા મદદ કરે છે. સાથે તેમાં રહેલો કેલ્શિયમથી બાળકોની હાડકા મજબૂત થાય છે.
ભૂખ વધારે અને પોષણ આપવામાં સહાયક
જો તમારું બાળક ભોજન નથી કરતુ તો એને પીનટ બટર આપો. તેથી તેની ભૂખ વધશે અને તે ભોજન પણ લેશે. આ સિવાય પીનટ બટરમાં કાર્બોહાઈડ્રેડ ભરપૂર માત્રામાં હોય છે ,જે તમારા બાળકમાં પોષણ ની અછત પૂરી પાડે છે.