શું છે એક્રોયોગ - જાણો એના ફાયદા

મંગળવાર, 3 ફેબ્રુઆરી 2015 (17:20 IST)
એક્રો યોગ એક  શારીરિક ક્રિયા છે જેમાં 3 વસ્તિઓ શામેળ થાય છે. યોગ - આરોગ્ય અને એક્રોબેટિક્સ કે હવાઈ કરામાત . એમાં આ ત્રણ ક્રિયાઓ એક બીજીને સંતુલિત રાખે છે. યોગની આ વિધિ પાર્ટનએ બેસ્ડ હોય છે. જેમાં એક પાર્ટનર બીજાને હવામાં ઘણી રીતના આસન કે મુદ્રાઓ બનાવવામાં મદદ કરે છે. 
 
એક્રો યોગમાં 2 વસ્તુઓ સૌથી મુખ્ય છે. બેસ અને ફ્લાઈઅર 
 
 બેસ - જે માણસ બેસની ભૂમિકા ભજવતા માણસ ફલાઈઅરને હવામાં રાખે છે જે હવામાં જ જુદા-જુદા મુદ્રાઓ બનાવે છે. ફલાઈઅર માટે સંતુલન અંદરની તાકાત અને આત્મવિશ્વાસ સૌથી વધારે જરૂરી છે. 
 
એક્રો યોગની મદદથી સ્મરણ શક્તિ અને ફોક્સ વધારવામાં મદદ મળે છે. સાથે જ માનસિક તનાવ અને નકારાત્મકતા પણ દૂર થાય છે. 
 
યોગ એક્રોબેટિક્સ અને હીલિંગ આર્ટનો આ કોમ્બિનેશન અમને ઈમ્યુન સિસ્ટમ કે પ્રતિરક્ષી તંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જેથી અમારી જીંદગીની ઓવરઓલ  કવાલિટી સારી થાય છે. 
 
એક્રો યોગની મદદથી બેસની ભૂમિકા નિભાતા માણસના પગ મજબૂત થાય છે. ત્યાં જ ફ્લાઈયરની ભૂમિકા ભજતા માણસનો શરીરનો તનાવ ઓછો થાય છે. એક્રો યોગના ઘણા એવા પોજ છે જેમાં માંસપેશીનો વિકાસ કરવામાં મદદ મળે છે. 
 
એક્રો યોગથી રક્ત સંચાર અને પાચન શક્તિ સારી થાય છે. સાથે જ એક્રો યોગના નિયમિત પ્રેક્ટિસથી ક્રાનિક હેલ્થ કંડીશન જેમ કે ડિપ્રેશન ,અનિદ્રા ,ઉઅત્તેઅજના અને વ્યગ્રતા થી પણ છુટકારો મળી શકે છે. 

વેબદુનિયા પર વાંચો