શું આ છે કેંસરના આ લક્ષણો??

સોમવાર, 30 માર્ચ 2015 (16:44 IST)
રિસર્ચ અને ચેરિટી સંસ્થાન કેંસરના રિસર્ચ યૂ. કે મુજબ અડધાથી વધારે વ્યસ્ક એવા લક્ષણોથી ગુજરે છે જે કેંસરથી સંબંધિત થઈ શકે છે , પણ એ તેણે નજરાંદાજ નહી કરી શકે છે. આ લક્ષણ થતાં જ ડાકટરી સલાહ લેવી જરૂરી છે. 

 
પાચનમાં મુશ્કેલી 
જો તમે ભોજન પાચનમાં મુશ્કેલી આવી રહી છે તો તરત જ ડાક્ટરથી મળો. 
 
કફ કે ગળામાં ખેંચ
જો ગળામાં ખરાશ રહે છે તો ખાંસતા સમયે લોહી આવે છે તો ધ્યાન આપો . જરૂરી નહી કે આ કેંસર હોય પણ સવધાની જરૂરી છે. જ્યારે કફ વધારે દિવસ થી રહે તો. 
 
મૂત્રમાં લોહી
ડાક્ટર્સ બેવર્સ મુજબ જો મૂત્રમાં લોહી આવે છે તો બ્લેડર કે કિડનીના કેંસર હોઈ શકે છે પણ આ ઈંફેક્શન પણ હોઈ શકે છે. 
 
દર્દ રહેવું-
દરેક દર્દ કેંસરની નિશાની નહી છ્હે પણ જો દર્દ હમેશા રહે તો કેંસર હોઈ શકે છે. જેમ કે માથામાં દુખાવો રહેવું એટલે કે તમને બ્રેઅન કેંસર જ છે પણ ડાક્ટરથી જરૂર મળવું. પેટમાં દુખાવા હોય તો અંડાશયના કેંસર હોઈ શકે છે. 
 
તિલ કે બીજા કઈ
 
તિલ જેવા દેખાતા નિશાન તિલ જ નહી એવા કોઈ પણ નિશાન ચેહરા પર આવતા જ ડાક્ટરને જરૂર દેખાડો.આ સ્કિન કેંસરની શરૂઆત હોઈ શકે છે. 
 
જો ઘા ન ભરાય તો 
 
જો ઘા ત્રણ અઠવાડિયા સુધી ન ભરાય તો ડાકટરી તપાસ કરાવો. 
 
મહિલાઓમાં 
 
જો માસિક ચકેના સિવાય રક્તસ્ત્રાવ નહી રોકાય તો મહિલાઓને ધ્યાન આપવાની જરૂર છે. આ સર્વિકસ કેંસરની શરોઆત હોઈ શકે છે. 
 
 
વજન ઘટવું 
 
વ્યસ્કાના વજન સરળતાથી નહી ઘટે છે પણ જો વગર કોઈ કોશિશથી તમે પાતળા થઈ રહ્યા  છો તો જરૂર ધ્યાન આપવાની વાત છે. આ કેંસરના સંકેત થઈ શકે છે. 
 
ગાંઠ થવી 
 
ક્યારે પણ કોઈ ગાંઠ આવી જાય તો તેના પર ધ્યાન આપો. દરેક ગાંઠ ખતરનાક નહી હોતી . પણ સ્તનની ગાંઠ થવું સ્ત્ન કેંસર તરફ ઈશારો આપે છે. 
 

વેબદુનિયા પર વાંચો