હમેશા જોયું છે કે જે ટીફીન બૉકસ કે લંચ બૉક્સ અમે બાળકોના શાળા માટે કે પછી પોતે લંચ લેવા માતે ઉપયોગ કરીએ છીએ તેમાં ખાદ્ય-પદર્થોની ગંધ આવા લાગે છે. ટિગિન ધોયા પછી પણ ભોજનની મહક અને તેમાં લાગેલું તેલ સાફ થવાનું નામ નથી લેતું આ હમેશા પ્લાસ્ટિકના ટિફિનમાં જ થાય છે. કારણકે પલાસ્ટિકનો આ ગુણ છે કે તે પોતાની આસ-પાસની વસ્તુઓની મહક પોતાનામાં સમવી લે છે.