માથાના દુખાવાથી આરામ આપશે આ ઘરેલૂ ઉપાય

ગુરુવાર, 21 મે 2015 (16:25 IST)
ઉનાળાના દિવસોમાં માથામાં દુખાવા થવું આજ એક સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. પણ એનાથી મુક્તિ મેળવવા માટે હમેશા પેન કિલર લેવું ઠીક નહી . તમે કોએ એ હર્બસની મદદથી આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. 


પૈશનફ્લાવાર 
 
પરંપરાગત રૂપથી ચિંતા અને અનિદ્રાની સ્થિતિયોના સારવાર માટે પૈશંફ્લાવરને જડી બૂટીના રૂપે ઉપયોગ કરાય છે. આ માથાના સારવારમાં પણ ક્યારે કારગર સિદ્ધ થાય છે. જેમકે એના નામથી જ ખબર ચલે છે કે આ હર્વ મોટી ઈચ્છાઓના ચાલતા તનાવ પૂર્ણ જીવન ગુજારતા લોકોવાળા લોકોના નર્સ સિસ્ટમને શાંત કરે માથાના દુખાવાના ઉપચારમાં લાભદાયક હોય છે. 
 
સરસવના બીયડ 
 
સરસવ માથાના દુખાવાના ઉપચારમાં લાભદાયક હોય છે. એના માટે અડધી ચમચી સરસોના બીયડના પાવડર , 3 ચમચી પાણીમાં ઘોળીને નાક પર લગાડો આથી માઈગ્રેન અને આનાથી થતા માથાના દુખાવામાં રાહત મળે છે. 
 
આદું 
 
આદું એક દર્દ નિવારક રૂપમાં પણ કામ કરે છે. જો માથાના દુખાવા હોય તો સૂકા આદુંના પાણી સાથે વાટીને એના પેસ્ટ બનાવી લો અને એને માથા પર લગાડી લો. એને લગાવવાથી હળવી બળતરા જરૂર થાય છે પણ માથાના દુખાવામાં સહાયક હોય છે. 
 
દાળચીની 
 
દાળચીની એક કમાલની હર્બ છે , જે ઘણા રોગોના ઉપચારમાં લાભદાયક હોય છે. માથાના દુખાવામાં દાળચીનીના પાણીના સાથે વાટી માથા પર પાતળા-પાતળા લેપ કરવા જોઈએ. લેપ સૂકી જાય તો એને હટાવીને ફરીથી નવા લેપ તૈયાર કરી લેવા જોઈએ. 
 
પિપરમિંટ 
 
પિપરમિંટ માઈગ્રેન માટે સારા લાભકારી છે. જૂના સમયમાં માથામાં દુખાવા માટે પિપરમિંટજ આપતા હતા. આથી જો તમે માથાના દુખાવાની શિકાયત હોય છે,તો તમે આ ચામાં મિક્સ કરી પી શકો છો. આથી તમને તરત જ આરામ મળશે. 

વેબદુનિયા પર વાંચો