Relationship tipsમહિલાઓના સ્વાસ્થ્ય માટે ઓરલ સેક્સ ઘણું સારું છે

ઓરલ સેક્સ(મુખ મૈથુન)ને લઇને લોકોમાં અનેક અલગ-અલગ માન્યતાઓ પ્રવર્તે છે. મોટાભાગના કિસ્સામાં આને હીન દ્રષ્ટિથી જોવામાં આવે છે, પણ એક અભ્યાસમાં ખુલાસો થયો છે કે મહિલાઓના સ્વાસ્થ્ય માટે ઓરલ સેક્સ ઘણું સારું છે.

સ્ટેટ યુનિવર્સિટી ઓફ ન્યૂયોર્કના આ અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે વીર્યમાં એવા રસાયણ હોય છે જે ડિપ્રેશનને ઓછું કરે છે તથા તેનાથી પ્રેમ સંબંધોમાં મધુરતા આવે છે. આ દ્રવ્યમાં એવા તત્વો પણ હોય છે જે મૂડ બૂસ્ટરનું કામ કરે છે સાથે તેનાથી સારી ઊંઘ પણ આવે છે.

આ સંશોધનમાં એ નિષ્કર્ષ પણ સામે આવ્યો કે કોન્ડોમનો ઉપયોગ ન કરનારી મહિલાઓમાં ડિપ્રેશન એ મહિલાઓની તુલનામાં ઓછું હોય છે જેઓ કોન્ડોમનો ઉપયોગ કરે છે.

સંશોધનમાં સામેલ નિષ્ણાતોનો દાવો છે કે ઓરલ સેક્સ મહિલાઓમાં પ્રસન્નતાને વધારે છે. આ અભ્યાસમાં કોલેજની 293 વિદ્યાર્થિનીઓને સામેલ કરવામાં આવી હતી. તેમને એક ગુપ્ત પ્રશ્નાવલી આપવામાં આવી હતી, જેમાં તેમને તેમની સેક્સ લાઇફ વિષે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

શું તમારો પાર્ટનર sex માટે તૈયાર છે, આ રીતે જાણો

સેક્સોલોજિસ્ટ ડૉ. મહેશ નવાલ અનુસાર મુખ મૈથુન પણ સંભોગનો જ એક પ્રકાર છે. આનાથી સ્ત્રી અથવા પુરુષને કોઇ પ્રકારનું નુકસાન નથી થતું.

જાપાની પુરૂષ શા માટે ઢાંકી રહ્યા છે Nipple

વાસ્તવમાં જેટલા બેક્ટેરિયા આપણા મોઢામાં હોય છે તેનાથી અનેકગણા પુરુષના લિંગ અથવા મહિલાની યોનિમાં હોય છે. માટે જ તેઓ સાવધાની દાખવવાની સલાહ પણ આપે છે કે બંને પાર્ટનરોએ પોતાના ગુપ્તાંગોને સારી રીતે સાફ કરવા જોઇએ.

આ સેક્સ પોજિશનથી મહિલાઓ જલ્દી પ્રેગ્નેંટ થાય છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર